સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/હસી પડી શા માટે?
બલ્ખનાસુલતાનનીજાહોજલાલીએવીહતીકેરોજરાતેતેમનાપલંગઉપરસવામણતાજાંફૂલોનીસેજબિછાવવામાંઆવતી. ફૂલોનીએસેજપાથરનારદાસીનેએકદિવસથયુંકે, સુલતાનનેઆવવાનેહજીવારછેત્યાં, લાવને, થોડીવારહુંસેજપરસૂઈજોઉં! અનેપછીપલંગપરઆડીપડતાંનીસાથેજ, દૈવયોગે, તેનેઘસઘસાટઊઘઆવીગઈ. થોડીવારપછીસુલતાનશયનખંડમાંઆવ્યા... ત્યાંપોતાનીપથારીપરદાસીનેસૂતેલીજોઈનેએમનાક્રોધનોપારનરહ્યો. કોરડોલઈનેએમણેદાસીનાદેહપરબેચારફટકાલગાવ્યા. રડતીનેકાંપતીદાસીતરતજપલંગપરથીઊતરીગઈઅનેપછીરડતાંરડતાંએકદમહસીપડી. તેનુંઆવુંવિચિત્રવર્તનજોઈનેસુલતાનનોગુસ્સોજરાઠંડોપડ્યો, અનેએમણેપૂછ્યું, “તુંઆમઅચાનકહસીકેમપડી?” દાસીએનરમાશથીકહ્યું, “જહાંપનાહ, મનેહસવુંતોએમવિચારકરતાંઆવ્યુંકેહુંબેઘડીઆફૂલોનીપથારીમાંસૂતીહઈશ, ત્યાંકોરડાનાબે-ચારફટકાખાવાનુંમારાનસીબમાંઆવ્યું. પરંતુઆપનામદારતોરોજઆખીરાતઆસેજપરસૂવોછો, તોખુદાપાકઆપનેએનીકોણજાણેકેવીયસજાકરશે?—બસ, એજવિચારથીમનેહસવુંઆવીગયું!” [‘પ્યારાબાપુ’ માસિક: ૧૯૫૭]