ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયન
Revision as of 10:25, 13 December 2021 by KhyatiJoshi (talk | contribs)
પ્રત્યાયન(Communication) જુઓ, સાહિત્ય અને પ્રત્યાયન
પ્રત્યાયન દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શકતા વિચારો અને લાગણીઓને પ્રત્યાયિત કરવા મથતી કવિતાને વર્ણવતા અમેરિકન કવિ એલન ટેય્ટે આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે.
ચં.ટો.