સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પુ. લ.

From Ekatra Wiki
Revision as of 10:04, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જન્મ: ૮-૧૧-૧૯૧૯, મુંબઈ શાલેયશિક્ષણ: ટિળકવિદ્યાલય, મુંબઈ કો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          જન્મ: ૮-૧૧-૧૯૧૯, મુંબઈ શાલેયશિક્ષણ: ટિળકવિદ્યાલય, મુંબઈ કોલેજશિક્ષણ: એલએલ. બી. ગવર્નમેન્ટલોકોલેજ, મુંબઈ; બી.એ. ફર્ગ્યુસનકોલેજ, પુણે; એમ..એ. વિલિંગ્ડનકોલેજ, સાંગલી. લેખન-પ્રારંભ: વડોદરાના‘અભિરુચિ’ સામયિકથી, ૧૯૪૩-૪૫. વ્યવસાયપ્રારંભ: શિક્ષક, ઓરિએન્ટહાઈસ્કૂલ, મુંબઈ, ૧૯૪૪. નાટ્યક્ષેત્ર: ૧૯૪૪થી૧૯૭૧સુધી. ફિલ્મજગત: ‘કુબેર’ ફિલ્મદ્વારાપદાર્પણ, ૧૯૪૭. પંદરેકવર્ષમાં૨૪જેટલાંચિત્રપટોમાંઅભિનય, પાર્શ્વગાયન, સંગીતદિગ્દર્શન, દિગ્દર્શન, પટકથા, સંવાદલેખન. પ્રથમપુસ્તક: खोगीरभरती—હાસ્યલેખસંગ્રહ આકાશવાણીમાં: આકાશવાણીનાઅધિકારી, મુંબઈ’૫૫, દિલ્હીનભોનાટ્યવિભાગમાંસર્વોચ્ચઅધિકારી, ’૫૮. પરદેશગમન: યુનેસ્કોનીશિષ્યવૃત્તિ—‘મીડિયાઓફમાસએજ્યુકેશન’નાઅભ્યાસાર્થેઇંગ્લૅન્ડ-ગમન. યુરોપ-અમેરિકાભ્રમણ, કેનેડામાં‘પરફોમિર્ંગઆર્ટ્સસેંટર્સ’માંઅભ્યાસકર્યો. અધ્યક્ષપદ: મરાઠીનાટ્યસંમેલન, ’૬૫. ૫૦મીઅખિલભારતીયમરાઠીસાહિત્યપરિષદ, ’૭૪. બીજીવૈશ્વિકમરાઠીપરિષદ’૯૧. પુરસ્કારો: મહારાષ્ટ્રરાજ્યપુરસ્કાર—તેમનાં૬પુસ્તકોમાટેલાગલગાટ૬વર્ષસુધી, ’૫૮થી’૬૩. પુ. લ. ફાઉન્ડેશનનીસ્થાપના, જેનાદ્વારાસખાવતનોપ્રવાહશરૂથયો, ’૭૦. પુ. લ. નાઆરાધ્યદેવબાલગંધર્વનાનામે‘બાલગંધર્વરંગમંદિર’ પુણેખાતેઊભુંકર્યું. વિનોબાજીસાથેપદયાત્રા, લડાખનેમોરચેજવાનોસાથે. બંગશિક્ષણ: આયુષ્યનાપચાસમેવરસેબંગાળીસાહિત્યસાથેઘનિષ્ઠતાસ્થાપવામાટેબંગાળીભાષાનીબારાખડીઘૂંટી. બંગસાહિત્યલેખન: ‘બંગચિત્રો’, ‘રવીન્દ્રવ્યાખ્યાનો’ તેમજ‘મુક્કામશાંતિનિકેતન’ લખાયાં. ષષ્ટિપૂતિર્: મહારાષ્ટ્રનાગામડેગામડેખુશીનાંમોજાંઊછળ્યાં. ઠેરઠેરષષ્ટિપૂતિર્ઊજવાઈ. શ્રીજયવંતદળવીએપુ. લ.નાસંસ્મરણગ્રંથનુંસંપાદનકર્યું. કાવ્યપઠન: પત્નીસુનીતાતાઈસાથેમળીનેજાહેરમાંકાવ્યપઠનશરૂકર્યું, ૧૯૮૧. નાટ્યપઠન: શ્રીગડકરીનાનાટક‘રાજસંન્યાસ’નેસાઠવર્ષપૂરાંથતાં, નવીપેઢીનેમરાઠીભાષાનાવૈભવનોપરિચયકરાવીઆપવામાટેએનુંજાહેરવાચનકર્યું. ‘નેશનલસેન્ટરફોરધપરફોમિર્ંગઆર્ટ’નામાનદસંચાલક, ’૭૨. પુ. લ. ગૌરવદર્શન: જીવનદરમિયાનમળેલાઅનેકપુરસ્કારો, માન-અકરામ, સન્માનપત્રોવગેરેબધીજવસ્તુઓમુંબઈના‘લોકમાન્યસેવાસંઘ’નેસુપરતકરી. ત્યાં‘પુ. લ. ગૌરવદર્શન’ નામેકાયમીસંગ્રહાલયખુલ્લુંમુકાયું. અમૃતમહોત્સવ: ૭૫વર્ષપૂરાંથતાંઆખાયમહારાષ્ટ્રમાંફરીપાછોઆનંદનોએજજુવાળ, ’૯૪. ચિત્ર-ચરિત્ર: ‘ચિત્રમયસ્વગત’નુંપ્રકાશન. પુ. લ.નીઆગવીવિનોદીમહોરસાથેનાફોટાવાળીફોટોબાયોગ્રાફી. ‘ગ્રંથાલી’ પ્રકાશનેપુ. લ.નીગ્રંથયાત્રાનાસિકથીશરૂકરી (૨૦-૧૧-૯૪), છવ્વીસગામોમાંફરી, પુણેખાતેઆવી (૧૫-૧-૯૫). પુસ્તકોનાવેચાણમાંથીમળેલા૧૩લાખરૂપિયાનુંદાનપુ. લ. એકર્યું. મહારાષ્ટ્રસરકારતરફથીમળેલો‘મહારાષ્ટ્રગૌરવ’નોએકલાખરૂપિયાનોપુરસ્કાર‘એશિયાટિકસોસાયટી’ મુંબઈનેઅમૂલ્યગ્રંથોનીજાળવણીમાટેભેટદીધો. [‘પુલકિત’ પુસ્તક: ૨૦૦૫]