કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે, મળે મઈને સ્રીની ઊંચાઈ ત્યારે. અમદાવાદ, ૧૭-૪-૧૯૫૧ (સમગ્ર કવિતા, પૃ. ૫૩૨)