કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૫. પી જાણે (વસંતવર્ષા)

From Ekatra Wiki
Revision as of 11:41, 15 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. પી જાણે (વસંતવર્ષા)| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. પી જાણે (વસંતવર્ષા)

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


પી જાણે હાલાહલો હોઠથી જે,
હૈયે તેણે અમૃતો છે પીવાનાં.
અમદાવાદ, ૨૩-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, પૃ. ૫૪૩)