કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ. બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું. અમદાવાદ, ૧૯૭૭