Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨. સંસ્કૃતિ (આતિથ્ય)
Language
Watch
View source
Revision as of 16:11, 16 December 2021 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(
diff
)
← Older revision
| Latest revision (diff) | Newer revision → (diff)
૨. સંસ્કૃતિ (આતિથ્ય)
ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડાં, ના કદી થડ;
રૂઢિઓ ખરતી રુક્ષ, ટકી ર્હે સંસ્કૃતિ-વડ.
અમદાવાદ, ૧૯-૮-૧૯૪૫
(સમગ્ર કવિતા, પૃ. )
←
૧. મૌન
૩. સ્ત્રીની ઊંચાઈ (વસંતવર્ષા)
→