સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કવિ અને કવિતા
સર્વમનુષ્યોનાઅંતરમાંઈશ્વરેજેબધાંસત્યઅનેસૌંદર્યમૂકેલાંછે, તેનુંસતતદર્શનકવિતાઆપણનેકરાવતીરહેછે.
થોડાકજશબ્દોમાંકેટલીપ્રચંડશક્તિરહેલીછેતેકવિતાઆપણનેસમજાવેછે, અનેવાચાળતાનેઅંકુશમાંરાખેછે.
પ્રેમમાંપડેછેત્યારેદરેકમાણસકવિહોયછે.
કવિતાએટલેજીવનમાંજેકાંઈસ્મરણમાંરાખવાજેવુંછેતેબધું.
મારીઆસપાસજેકાંઈછેતેનીઅંદરસારપઅનેસૌંદર્યનીખોજકરવાનીપ્રકૃતિકવિતાએમનેઆપીછે.
જેનામગજનોએકાદપણસ્ક્રૂઢીલોનહોયતેવોકોઈપણમાણસકદાચકવિનબનીશકેકેકવિતાનેમાણીપણનશકે.
કવિતાનીકાયામાંહાડપિંજરકલ્પનાનુંહોયછે, એમાંલોહીલાગણીઓનુંવહેછે, અનેશબ્દોનીનાજુક, મજબૂતચામડીવડેઆખુંમાળખુંબંધાયુંહોયછે.
કવિએટલે, પહેલાંપ્રથમતો, એવોમનુષ્ય જેભાષાનીસાથેમહોબ્બતમાંચકચૂરહોય.
સૃષ્ટિનુંજેસૌંદર્યઢંકાયેલુંપડ્યુંછે, તેનીઉપરથીકવિપરદોઉઠાવેછેઅનેપરિચિતવસ્તુઓપણજાણેકેઅપરિચિતહોયતેવીમોહકબનાવેછે.
કવિતોદરેકઝાડપરથીફળએકત્રકરેછે- હા, કાંટામાંથીદ્રાક્ષઅનેઝાંખરાંમાંથીઅંજીર.
સાચોકવિકાવ્યમયબનવાનીકોશિશકરતોનથી : બાગબાનપોતાનાંગુલાબઉપરઅત્તરછાંટતોનથી.
એકવૃક્ષનીતોલેઆવેએવુંકાવ્યતોહુંકદીજોવાપામીશનહીં.
ગદ્ય : શબ્દોનીશ્રેષ્ઠગોઠવણી; પદ્ય : શ્રેષ્ઠશબ્દોનીશ્રેષ્ઠગોઠવણી.
કવિઓ : માનવજાતનાપ્રથમશિક્ષકો.
મહાનકવિબનવાનીઆકાંક્ષાજેનેછે, તેણેપ્રથમતોનાનાબાળકબનવાનુંછે.
કવિતાનોઘાટઘડાયછેધીમેધીમે, ધીરજથીએકએકકડીનેપરસેવા, રુધિરનેઆંસુથીસાંકળીને.
કવિતાલખવામાંજેટલુંગૌરવછે, એટલુંજગૌરવખેતરખેડવામાંપણરહેલુંછે.
પોતેજેબધાંમહાનસત્યોઉચ્ચારેછે, તેકવિઓપોતેપણસમજતાહોતાનથી.
દરેકમાનવીનાઅંતરમાંક્યાંકકવિતાનુંઝરણવહેતુંહોયછે.
કવિતાએમનુષ્યજાતિનીમાતૃભાષાછે.
સાચીકવિતાઆપણનેસમજાયતેપહેલાંજપોતાનીવાતકહીજાણેછે.
કવિતામોજાંનાંફીણજેટલીતાજીઅનેખડકજેટલીજૂનીહોવીજોઈએ.
મનેજેકંઈલાધ્યાંરતનઅહીંસંસારજલનાં, લઈઆવ્યોતારેચરણ, કવિતે! સર્વધરવા
શિશુઓનુંહાસ્ય : મારીકવિતાનોશુભછંદ… કન્યાઓનીઆશા : મારીકવિતાનીનસોનુંરુધિર.
છાપખાનાનીશોધથઈત્યારબાદકવિતાઆખાસમૂહનોઆનંદમટીગઈછેઅનેથોડાકલોકોનુંમનોરંજનબનીગઈછે.