સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/મહાસાગર

Revision as of 06:27, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મહાસાગર હજારોનદીઓજઈરેડે કાયમતેમાંમીઠાંનીર, તોયેએનાંસદાયખાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મહાસાગર
હજારોનદીઓજઈરેડે
કાયમતેમાંમીઠાંનીર,
તોયેએનાંસદાયખારાં
પાણીદીસેશાગંભીર!
અપારજળએમાંથીસીંચી
મેઘબધીદુનિયાનેપાય,
તોયછલાછલછલકાતોએ
એવોનેએવોદેખાય!
એનાજેવુંકોઈયનમળે,
મહાસાગરતોમહાસાગર!