સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/અલ્લાબેલી

From Ekatra Wiki
Revision as of 10:06, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અલ્લાબેલી, અલ્લાબેલી, જાવુંજરૂરછે, બંદરછોદૂરછે! બેલીતારો, બેલી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવુંજરૂરછે,
બંદરછોદૂરછે!
બેલીતારો, બેલીતારો,
બેલીતારોતુંજછે,
બંદરછોદૂરછે!