સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/અલ્લાબેલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search



અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!