‘પ્રત્યક્ષ'સૂચિ/૦૯. ભાષાવિજ્ઞાન
૯. ભાષાવિજ્ઞાન અને ભાષાસંલગ્ન અન્ય
અબકડ કબતક? (રામજીભાઈ પટેલ) – રમણ સોની. ૧૯૯૫ (૨)
અમે બોલીઓ છીએ (શાંતિભાઈ આચાર્ય) – યોગેદ્ર વ્યાસ. ૨૦૧૦ (૩)
આપણી ભાષાચેતના (ચિનુભાઈ શાહ) – સિલાસ પટેલિયા. ૧૯૯૭ (૨)
ગુજરાતી લેખનરીતિ (સંપા. અરવિંદ ભંડારી) – હર્ષવદન ત્રિવેદી. ૨૦૧૩ (૧)
ગુજરાતી વાક્યરચના (અરવિંદ ભંડારી) – ઊર્મિ દેસાઈ. ૧૯૯૧ (૪)
ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ (ઊર્મિ દેસાઈ) – હર્ષવદન ત્રિવેદી. ૨૦૧૫ (૩)
જાણીએ જોડણી (રામજીભાઈ પટેલ) – શિરીષ પંચાલ. ૧૯૯૫ (૨)
જોડાક્ષર-વિચાર (હિતવિજય મહારાજ) – જયંત કોઠારી. ૧૯૯૪ (૧)
ડાંગી ભાષાનું વ્યાકરણ (રેમન્ડ એ. ચૌહાણ) – યોગેદ્ર વ્યાસ. ૨૦૧૧ (૪)
પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી' (અનુ. જયંતિલાલ ભટ્ટ) – હર્ષવદન ત્રિવેદી. ૨૦૧૩(૩)
ભાષાશાસ્ત્રની કેડીએ (ઊર્મિ દેસાઈ) – ભારતી મોદી. ૨૦૦૪ (૨)
રૂઢિપ્રયોગ અને કહેવતસંગ્રહ (ભાષાનિયામકની કચેરી) – સતીશ વ્યાસ. ૧૯૯૧(૪)
રૂપશાસ્ત્ર (ઊર્મિ દેસાઈ) – પિંકી શાહ. ૨૦૦૯ (૨)
શબ્દકથા (હરિવલ્લભ ભાયાણી) – રમણ સોની. ૨૦૦૫ (૨)