zoom in zoom out toggle zoom 

< અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/द्युति

From Ekatra Wiki
Revision as of 06:43, 18 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
द्युति

तेजोऽसि तेजो मयि द्येहि

वीर्यमसि वीर्य मयि द्येहि

बलमसि बलं मयि द्येहि

मन्युरसि मन्युं मयि द्येहि

सहोऽसि सहो मयि द्येहि ।।


– (यजुर्वेद: 19-9)


તું તેજરૂપ છે. મને તેજ આપ.

તું વીર્યરૂપ છે. મને વીર્યવાન બનાવ.

તું બળરૂપ છે. મને બળવાન બનાવ.

તું પુણ્યપ્રકોપ છે. મને પુણ્યપ્રકોપ આપ.

તું સહિષ્ણુ છે. મને સહિષ્ણુતા આપ.


— (યજુર્વેદ: ૧૯-૯)


वासना जखन विपुल धुलाय अंधकरिया अबोधे भुलायें

ओहे पवित्र ओहे अनिद्र, रुद्र आलोके अेसो ।


– रवीन्द्रनाथ


કામક્રોધનાં આકરાં તૂફાન આંધળા કરી ભુલાવે ભાન,

હે સદા જાગંત, પાપધુવંત વીજળી ચમકંતા આવો.


— રવીન્દ્રનાથ