ઋણાનુબંધ/બાત ફૈલ ગઈ

From Ekatra Wiki
Revision as of 16:57, 18 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાત ફૈલ ગઈ|}} <poem> કવિતા— હવે છેલ્લા શ્વાસોચ્છ્‌વાસ સુધી જીવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાત ફૈલ ગઈ


કવિતા—
હવે
છેલ્લા શ્વાસોચ્છ્‌વાસ સુધી
જીવન સાથેની
મોડી મોડી
પણ
પાંગરેલી
મારી
Love-affair…