Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ઋણાનુબંધ/સ્મશાનયાત્રા
Language
Watch
View source
Revision as of 10:15, 20 April 2022 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(
diff
)
← Older revision
| Latest revision (diff) | Newer revision → (diff)
સ્મશાનયાત્રા
પંચાંગ પ્રમાણે
દર માસે
ચંદ્રોદય થાય છે
અને
દર માસે
(ન જન્મેલા)
એક શિશુની
સ્મશાનયાત્રા નીકળે છે.
←
હજીય ચચરે છે
કંકુ
→