ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા

Revision as of 17:23, 18 June 2021 by Atulraval (talk | contribs)

‘એકત્ર ફાઉન્ડેશન’ પર હાલ ઉપલબ્ધ કાવ્ય આસ્વાદોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં કવિના નામ, કાવ્ય શીર્ષક, આસ્વાદ શીર્ષક અને આસ્વાદક મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ Sort symbol.png ચિહ્નનો ઉપયોગ કરો.

કવિ કાવ્ય / કાવ્ય સંગ્રહ આસ્વાદ શીર્ષક અસ્વાદક
ગુલામમોહમ્મદ શેખ ‘અથવા અને’ શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ સુમન શાહ
ગુલામમોહમ્મદ શેખ ‘અથવા અને’ કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ/જયદેવ શુક્લ જયદેવ શુક્લ
ગુલામમોહમ્મદ શેખ ‘અથવા અને’ પવનના પેટમાં પોઢેલો પવન / ચિનુ મોદી ચિનુ મોદી