ચૂંદડી ભાગ 1/88.મોલ પધારો રાજ (જાન વળતાં)
Revision as of 09:06, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|88|}} <poem> એવા વિજેતા ‘રાજ’ને ઘરને નારીઓ મો’લમાં પધરામણી કરાવ...")
88
એવા વિજેતા ‘રાજ’ને ઘરને નારીઓ મો’લમાં પધરામણી કરાવી રહી છે :
મોલ પધારો રાજ!
તમે…ભાઈના મોભી, મોલ પધારો રાજ!
મોલ પધારો રાજ!
તમે સોનાની શરણાયે મોલ પધારો રાજ!
મોલ પધારો રાજ!
તમે…ભાઈના વીરા મોલ પધારો રાજ!