સોરઠિયા દુહા/54

From Ekatra Wiki
Revision as of 06:39, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|54 |}} <poem> કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ; નવરંગ તોરીંગ ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


54

કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ;
નવરંગ તોરીંગ નીપજે, પડ જોવો પાંચાળ.

જ્યાં કૂકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનીના હૃદયમાં શક્ય સમ ખટકનારા રંગરંગના ઘોડા પેદા થાય છે, એવો એ પાંચાળ દેશ છે.