સોરઠિયા દુહા/68

From Ekatra Wiki
Revision as of 07:05, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|68|}} <poem> કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ; (એને) કાળી નાગણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


68

કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ;
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં શેણ.

ગુસ્સાથી કાળું મોં કરનારી, રિસાળ, નીચી નજર ઢાળનારી એવી સ્ત્રી ભલે આપણી પોતાની સજની હોય તોપણ એને કાળી નાગણીના દંશ થજો.