સોરઠિયા દુહા/92

From Ekatra Wiki
Revision as of 09:47, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|92|}} <poem> કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં; (પણ) કાળજ ફા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


92

કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં;
(પણ) કાળજ ફાટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના!

લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.