સોરઠિયા દુહા/112
112
સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય;
ભરમ ગમાવે આપણો, વેંચી ન લિયે કોય.
હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ જાય છે.