સોરઠિયા દુહા/119

From Ekatra Wiki
Revision as of 10:38, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|119|}} <poem> કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ; જો દિન કે પિયુ વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


119

કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ;
જો દિન કે પિયુ વિસરે, સો દિન નિંદ હરામ.

જે દિવસે પિયુ પરગામ ગયા તે દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે. બેઠી બેઠી હું પિયુને કાગળ લખ્યા કરું છું.