સોરઠિયા દુહા/168
Revision as of 12:26, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[2]|}} <poem> બંદા બોત ન ફૂલીએ, ખુદા ખમેગો નાંહિ; જોર જુલમ કીજે નહિ...")
[2]
બંદા બોત ન ફૂલીએ, ખુદા ખમેગો નાંહિ;
જોર જુલમ કીજે નહિ, મરત લોક કે માંહિ.
મરત લોકકે માંહિ, તુજરબા તુરત બતાવે;
જો નર કરે ગુમાન, સોઈ નર ખત્તા ખાવે.
કહે દીન દરવેશ, ભૂલ મત ગાફલ ગંદા!
ખુદા ખમેગા નાંહિ, બોત મત ફૂલો બંદા!