હૃદય ક્યાં ક્યાં નમે, ક્યાં ક્યાં ઢળે છે ? કિતાબોમાં લખેલું ક્યાં મળે છે ? બુઝાવું આગ તો ‘ઇર્શાદ’ શાનો ? બળે છે એમ હૈયું ઝળહળે છે. (એ, ૧૯૯૯, પૃ.૧૭)