કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૯.કાચબો ચાલે છે

From Ekatra Wiki
Revision as of 06:05, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯.કાચબો ચાલે છે|}} <poem> સુકાયેલા સમુદ્રને ઊંચકીને કાચબો ચા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯.કાચબો ચાલે છે

સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો
ચાલે
છે –
જળાશયની
શોધમાં.
(છે, ૨૦૦૨, પૃ. ૩)