ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભય
Revision as of 07:53, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અભય'''</span> : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવ...")
અભય : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ.) મળે છે તેના કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [વ.દ.]