ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


અભય : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ.) મળે છે તેના કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [વ.દ.]