ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસાધુ
અમરસાધુ [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. ‘વિવાહદોષ-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચિ : ૧. [કા.શા.]