Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસાધુ
Language
Watch
View source
અમરસાધુ
[ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. ‘વિવાહદોષ-બાલાવબોધ’ (લે. ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચિ : ૧.
[કા.શા.]
←
અમરસાગર
અમરસિંધુર
→