ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસુંદર પંડિત

Revision as of 10:35, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમરસુંદર(પંડિત) [ ] : જૈન સાધુ. ૧૮ કડીના ‘યંત્રમહિમાવર્ણન છંદ/ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ’ (લે. સં. ૧૯મી સદી અનુ; મુ.) તથા ‘વીસાયંત્ર-ચોપાઈ’ના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૮૪. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]