ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસિંહ


અમરસિંહ [ઈ.૧૭૭૪ સુધીમાં] : જૈન. ૧૩ કડીના ‘નેમિજિન બારમાસા’(લે. ઈ.૧૭૭૪)ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[કા.શા.]