Revision as of 13:30, 30 July 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદચંદ્ર'''</span> : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર...")
આનંદચંદ્ર : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધાનાથ-સ્તોત્ર’ નોંધાયેલ મળે છે તે આનંદચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [કુ.દે.]