ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયમંડન
Revision as of 06:21, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ઉદયમંડન [ ] : જૈન સાધુ. ૭૭ કડીના ‘પુષ્પચૂલા-રાસ’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]