ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક
કનક : આ નામે ૭૫ કડીની ‘વલ્કલચીરીરાજકુમાર-વેલી’ (લે.સં. ૧૭મી સદી અનુ.) મળે છે પણ તે કયા કનકની છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧ જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.