ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમચંદ મુનિ-કર્મચંદ્ર ઋષિ
Revision as of 06:33, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કરમચંદ(મુનિ)/કર્મચંદ્ર(ઋષિ)'''</span> : આ નામે ‘ચંદ...")
કરમચંદ(મુનિ)/કર્મચંદ્ર(ઋષિ) : આ નામે ‘ચંદ્રાયણ/ચંદ્રાયણા-કથા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૨ કડીની ‘કલિયુગ-ગીત’ મળે છે, તે કયા કરમચંદ/કર્મચંદ્ર છે છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી: ૨; ૩. રાહસૂચી: ૧.[ક.શે.]