ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમચંદ મુનિ-કર્મચંદ્ર ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કરમચંદ(મુનિ)/કર્મચંદ્ર(ઋષિ) : આ નામે ‘ચંદ્રાયણ/ચંદ્રાયણા-કથા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૨ કડીની ‘કલિયુગ-ગીત’ મળે છે, તે કયા કરમચંદ/કર્મચંદ્ર છે છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી: ૨; ૩. રાહસૂચી: ૧.[ક.શે.]