ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસુંદર
Revision as of 15:47, 2 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણસુંદર'''</span> [ ] : જૈન સાધુ....")
કલ્યાણસુંદર [ ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૩ ઢાળના ‘ત્રણજિનચોવીસી-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [હ.યા.]