કલ્યાણસુંદર [ ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૩ ઢાળના ‘ત્રણજિનચોવીસી-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [હ.યા.]