ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલહર્ષ-૨

From Ekatra Wiki
Revision as of 12:16, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કુશલહર્ષ-૨ [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાની-મિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ધર્મદત્તધનવન્તરી-ચોપાઈ’-(૨.ઈ.૧૭૩૨)ના કર્તા. સંદર્ભ : રાપુહસૂચી:૧. [શ્ર.ત્રિ.]