ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવ મુનિ-૧
Revision as of 12:43, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કેશવ(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૪૪-ઈ.૧૫૯૬)ના શિષ્ય. સુરતમાં ધર્મસાગરે કરેલા અંચલમતખંડનને અનુલક્ષતી ૪૩ કડીની ‘તિથિચર્ચાની હમચી’ના કર્તા. જુઓ કેશવદાસ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]