ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષાંતિસાગર
Revision as of 09:56, 4 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ક્ષાંતિસાગર [ઈ.૧૮૧૮ સુધિમાં] : જૈન સાધુ. ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮૧૮)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]