ક્ષમાહંસ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન. હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષાની, ૫૫ કડીની ‘ક્ષેમ-બાવની/ખેમ-બાવની’ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા.