ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણેશ-૨
ગણેશ-૨ [ ]: અવટંકે જોશી. રાસલીલાનાં છૂટક પદના કર્તા. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]