ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુગાણંદ
Revision as of 07:39, 6 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુગાણંદ'''</span> [ઈ.૧૭૨૯ સુધીમાં) : જૈન. ભૂલથી ગુંગ...")
ગુગાણંદ [ઈ.૧૭૨૯ સુધીમાં) : જૈન. ભૂલથી ગુંગાનદને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (લે.ઈ.૧૭૨૯)ના કર્તા. લહિયાના લેખનદોષને કારણે ‘ગુણાનંદ’નું ‘ગુગાણંદ’ થયું એમ હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]