Revision as of 09:15, 8 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવર્ધન-૫'''</span> [ ]: ૧૭ અધ્યાયના ‘...")
ગોવર્ધન-૫ [ ]: ૧૭ અધ્યાયના ‘કૃષ્ણ-ગરુડ-સંવાદ’ના કર્તા. કૃતિમાં ર.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી.[કા.શા.]