zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવર્ધન-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવર્ધન-૫ [               ]: ૧૭ અધ્યાયના ‘કૃષ્ણ-ગરુડ-સંવાદ’ના કર્તા. કૃતિમાં ર.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી.

સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી.[કા.શા.]