ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણધીર(ગણિ)
ગુણધીર(ગણિ) [ ]: જૈન સાધુ. મૂળ સંસ્કૃત ‘સિદ્ધહેમ-આખ્યાન’ પરના બાલાવબોધના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).