ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુદત્ત વાચક-૨

From Ekatra Wiki
Revision as of 13:44, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચારુદત્ત(વાચક)-૨[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા-સ્તોત્ર/ધર્મી અને પાપીની સઝાય’ (લે.ઈ.૧૮૬૨; મુ.)ના કર્તા. ભાષાભિવ્યક્તિ બહુ જૂની નથી તેથી આ કવિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ.) સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]