ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરંગ-૨
Revision as of 12:28, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયરંગ-૨'''</span> [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છ...")
જયરંગ-૨ [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ક.શે.]