ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજયશિષ્ય
Revision as of 12:35, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવિજયશિષ્ય'''</span> [ ]: જૈન. ૯ કડીન...")
જયવિજયશિષ્ય [ ]: જૈન. ૯ કડીના ‘દીવાળીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧. [કી.જો.]